પ્રાણિક હિલિંગ દીક્ષા

પ્રાણિક હિલિંગ દીક્ષા

સ્વસ્થ શરીર, સુખી પરિવાર, મનપસંદ જીવનસાથી, સંતાન સુખ, સારી જોબ, બિઝનેસ માં સફળતા, સમાજમાં માન પ્રતિષ્ઠા, આત્મિક સુખ... આ બધું હોય તો માનવું કે જીવન સફળ છે.
જો આ બધા માંથી કોઈ એક બાબત પણ ખૂટતી હોય તો તેને  સુખી જીવન ન કહી શકાય.

ઉપરના બધા સુખ મેળવવા માટે મનુષ્ય વિવિધ પ્રકારે પુરુષાર્થ કરે છે.
ઉચ્ચ અભ્યાસ, સારી ડિગ્રી, સારી જોબ, સારા રિલેશન, માઈન્ડ પાવર સેમિનાર, યોગા  પ્રાણાયામ, વ્રત ઉપવાસ, મન્નત, જપ તપ, દેવદર્શન વગેરે નો સહારો લઈ ને પોતાની મનોકામના પોતાની મહત્વકાંક્ષા પૂર્ણ કરવા માટે  મનુષ્ય જીવનભર પ્રયત્ન કરતો રહે છે.
પરંતુ,
જ્યારે ઉપર બતાવેલા સાધનો કામ નથી આપતા ત્યારે મનુષ્ય હતાશા અને નિરાશા ની ખીણ માં ધકેલાઈ જાય છે.

✨જ્યારે ખૂબ પુરુષાર્થ કરવા છતાંપણ કાર્ય સફળ ન થાય ત્યારે મનુષ્ય જ્યોતિષ, ગ્રહ દશા, કુંડળી, હસ્તરેખા, જ્યોતિષ વગેરે ને કન્સલ્ટ કરે છે..

તમે જોશો કે ઉપરની બધીજ બાબતો, બધાજ સાધનો, બધાજ પ્રયત્નો બાહ્ય દર્શન કરાવે છે. ✨કોઈ સાધન અંદરની વાત નથી કરતું. ✨આત્મ દર્શન ની વાત નથી કરતું. ✨આત્મ સુખ ની વાત નથી કરતું. ✨આત્મ શક્તિ ની વાત નથી કરતું.
અને માટે, કોઈ સફળતા મળી જાય, કંઈ મનોકામના પૂર્ણ થઈ જાય તો પણ તે અંતિમ તો નથી.

🛎મનુષ્ય દેહ શા માટે,
🛎મનુષ્ય તરીકેનો ધર્મ શું,
🛎જન્મ જીવન મૃત્યુ ના ચક્ર માંથી મુક્તિ નો કોઈ માર્ગ ખરો,
🛎કર્મ માંથી મુક્ત થવાનો કોઈ માર્ગ ખરો??

આ બધા પ્રશ્નો સંસારની માયા માં ક્યાંય વચ્ચે અવતાજ નથી અને જીવન સમાપ્ત થઈ જાય છે. અને પછી..!
નામ જતું રહે છે અને માત્ર *ડેડબોડી* રહી જાય છે.

તમને ગૂંચવવા માટે આ બધું નથી લખી રહ્યો.
તમે જો દુઃખી હો તો સુખી થઈ જાઓ અને જો સુખી હો તો વધુ સુખી થઈ જાઓ તેનો માર્ગ  બતાવવાનો એક પ્રયત્ન કરી રહ્યો છું.

✨ *અહીં વાત કરવી છે પ્રાણિક હિલિંગ ની દિવ્ય અને ઓલૌકિક વિદ્યા વિશે.

✨સાંસારિક જરૂરિયાતો ની પૂર્તિ કરવી તે મનુષ્ય માત્રની ફરજ છે..
પણ,
*મહત્વકાંક્ષા, ઈચ્છા, સાંસારિક જરૂરિયાતો ની પૂર્તિ આધ્યાત્મિક શક્તિઓ વડે અને પરમાત્માની સાક્ષીએ અને ગુરુમંડલ ની કૃપાથી થાય તો..!!*
તો તેમાં કોઈ ભૂલ, કોઈ ક્ષતિ, કોઈ દ્રોહ, કોઈ દોષ રહેવાની સંભાવના ખૂબ ઓછી થઈ જાય છે..

✨ #પ્રાણિક હિલિંગ ના અનેક આયામ છે અનેકવિધ સ્ટેપ છે લેવલ છે.
✨ *પ્રાણિક હિલિંગ વિશે લખવું તેના કરતાં તેનો  અનુભવ કરવો એ મારી દ્રષ્ટિએ વધુ ઉચિત રહેશે.*  છતાં, થોડા મુદ્દા સ્પષ્ટ કરું છું.

✨સ્વામી મિલન ગુરુજી ના સાનિધ્યમાં મંત્ર સહિત
પ્રાણિક હિલિંગ દીક્ષા થી,

◆સ્થૂળ શરીર શુદ્ધ થાય છે. વાત પિત કફ દોષ શાંત થાય છે. માટે કોઈપણ પ્રકારના રોગ દુઃખ મૂળમાંથી દૂર થાય છે.
◆પ્રાણ શરીર શુદ્ધ થાય છે. પ્રાણ અપાન સમાન વ્યાન ઉદાન વાયુ શુદ્ધ થાય છે.
◆પ્રાણ શરીર શુદ્ધ અને પવિત્ર થવાથી *મન શરીર* ઉપર પ્રભુત્વ મળે છે. *અર્ધજાગ્રત મન ની અનંત શક્તિઓ પ્રાપ્ત થાય છે.*
◆મન ના ઊંડાણ માં ધરબાયેલી દુઃખદ ઘટનાઓથી છુટકારો મળે છે. માટે અનિંદ્રા ડિપ્રેશન ગ્લાનિ ભય વગેરે માંથી મુક્તિ મળે છે.
◆વિવિધ શક્તિશાળી મંત્રો ની સાધના થી દૈવી કૃપા પ્રાપ્ત થાય છે.
◆ગુરુમંડલ નું સંરક્ષણ અને માર્ગદર્શન મળે છે જે જીવનભર રહે છે.
◆ #ડિસ્ટન્સ_હિલિંગ વડે દૂર રહેલી વ્યક્તિ ને સાજા કરવાની વિદ્યા પ્રાપ્ત થાય છે.
🔹 *સ્નેહી સંબંધી બીમાર હોય ત્યારે અથવા એક્સિડન્ટ જેવી ઘટનાઓ સમયે આ વિદ્યા "જીવન દાયીની" સિદ્ધ થાય છે.*
◆પિતૃદોષ, વાસ્તુદોષ, દેવદોષ, કુંડલીના શાપિત દોષ માંથી મુક્તિ મળે છે અથવા રાહત થાય છે.
◆જીવન ઊર્જા ઉત્સાહ આત્મવિશ્વાસ અને પ્રેમથી ભરપૂર બને છે જેથી દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે.
◆મૂલાધાર, મણિપુર, અનાહત, આજ્ઞા વગેરે ચક્રો જાગ્રત થાય છે શુદ્ધ થાય છે જેથી દિવ્ય ઓલૌકિક આધ્યાત્મિક શક્તિઓ પ્રાપ્ત થાય છે.
◆હિલિંગ આપવાથી પતિ-પત્ની તથા અન્ય સબંધો સુધરે છે અને વધુ પ્રેમભર્યા બને છે.
◆ *દિવ્ય સંતાન પ્રાપ્તિ* માટે પ્રાણિક હિલિંગ ઉત્તમોત્તમ વિદ્યા છે. તેના વડે #ગર્ભ_સંસ્કાર પણ  સહજ જ થઈ જાય છે.
◆ *સ્પર્ધાત્મક પરિક્ષાર્થીઓ* તથા 10th અને 12th ના વિદ્યાર્થીઓ પ્રાણિક હિલિંગ વડે ધાર્યું પરિણામ મેળવી શકે છે.
◆ *પ્રાણિક હિલિંગ દીક્ષા* શિબિરમાં બ્રહ્માંડિય ઊર્જા વડે સ્થૂળ અને શુક્ષ્મ શરીરોનું શુદ્ધિકરણ થાય છે.
◆સતત સાધના વડે આત્મભાવ દ્રષ્ટાભાવ અને નિષ્કામ કર્મ ની સ્થિતિ સુધી પહોંચી શકાય છે.
◆ *તમારા શહેરમાં હિલિંગ સેન્ટર શરૂ કરી શકાય છે.*

(આ દિવ્ય વિદ્યા પર રિસર્ચ કરવા માટે ડૉક્ટરેટ ના વિદ્યાર્થીઓ સંપર્ક કરી શકે છે. અમારી પાસે 1500 કરતાં પણ વધુ સેમ્પલ/પ્રતિભાવ નો રેકોર્ડ ઉપલબ્ધ છે.)

🔹 *પ્રાણિક હિલિંગ દીક્ષા*🔹
તા. 20 અને 21 મે 2017
શનિવાર: 7થી10 અને 2થી5
રવિવાર: સવારે 7થી10

◆ફોર્મ ભરી એડવાન્સ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.
◆રહેવા જમવાની સુવિધા હાલ ઉપલબ્ધ નથી.
◆ગુગલ પર/ ફોન પર જૂનાગઢ હોટેલ/ ભવનાથ આશ્રમો નું બુકીંગ કરાવી શકાય છે.
◆ડોનેશન તથા અન્ય માહિતી માટે 8000032032 પર 10 થી 6 વાગ્યા સુધીમાં સંપર્ક કરવો.

🔹 *રજીસ્ટ્રેશન/ શિબિર સ્થળ*🔹
આનંદમ યોગ સાયન્સ ફાઉન્ડેશન
જોગીપાર્ક-૨, રણછોડ નગર પાછળ, સિદ્ધનાથ મહાદેવ થી અંદર, ઝાંઝરડા રોડ, *જૂનાગઢ*
8000032032,   9574704000
Facebook: swami milan
*પ્રાણિક હિલિંગ, સહજ ધ્યાન ના વિડિઓ માટે youtube: swami milan*
swami-milan.blogpost.in

Comments

Popular posts from this blog

#Energy_Healing_Therapy

#Mantra_yog

#प्राणिक_हिलिंग_दीक्षा