#દિવ્ય સંતાન ઈચ્છતા માતાપિતા સાવધાન!!

દિવ્ય સંતાન ઈચ્છતા માતાપિતા સાવધાન!

આજકાલ અસામાન્ય/ #abnormal_child ના કિસ્સાઓ વધી રહ્યા છે.
શારીરિક કે માનસિક ક્ષતિ સાથેના બાળકો જન્મી રહ્યા છે.
અમુક બાળકો બિલકુલ શાંત નથી હોતા સતત ઉત્પાત મચાવતા રહે છે જેને #hyperactive_child કહે છે.
અમુક બાળકો શારીરિક ખામીઓ સાથે જન્મે છે.
ગર્ભાવસ્થા દરમિયાન સિટીસ્કેન વગેરે રિપોર્ટ કરવાં છતાં પણ આ ખામીઓ ડિટેકટ નથી કરી શકાતી.

આવું થવાનું કારણ એ છે કે જ્યારે માતા કંસીવ કરવા માટે તૈયાર થાય છે ત્યારે તેમનું #એનર્જી_બોડી શુદ્ધ નથી હોતું. તેમના ઊર્જા ચક્રો શુદ્ધ અને બેલેન્સ નથી હોતા. 
સાથે પિતાનું સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર શુદ્ધ અને ઊર્જાવાન નથી હોતું.
માટે માતાના અંડકોષ અને પિતા ના શુક્રકોષ જેટલા શુદ્ધ, એક્ટિવ અને બળવાન હોવા જોઈએ તેટલા નથી હોતા. 
ગર્ભાવસ્થા દરમિયાન પણ માતા પોતાની ઔરા, પોતાના વિચારો, ઉર્જાચક્રો ની શુદ્ધિ વિશે સભાન નથી હોતી માટે અજાણતાં જ અશુદ્ધ વિચાર, ક્રોધ, ઈર્ષ્યા, ભય, ચિંતા વગેરે અયોગ્ય ભાવ વડે પોતાનાજ ગર્ભસ્થ શિશુને નુકશાન કરી બેસે છે. -
આ નુકશાન ને લીધે બાળક શારીરિક કે માનસિક ક્ષતિ સાથે અવતરિત થવાની શક્યતા વધી જાય છે.

અમુક કિસ્સાઓમાં ગર્ભાવસ્થા દરમિયાન  કોઈપણ કારણ વગર આપવામાં આવતી  વિટામિન્સ ની દવાઓ પણ માતા અને બાળક બન્ને ને નુકશાન કરે છે.  

આ બધાનો ઉપાય છે #સિદ્ધયોગ_અને_પ્રાણિક_હિલિંગ 
અહીં એ વાત બરાબર સમજી લો કે એકલા યોગ થી અથવા માત્ર #પ્રાણિક_હિલિંગ કે #રેકી થી સારા પરિણામો નથી મળતા. 
માટે બન્ને નો સમન્વય જરૂરી બને છે. 

■ શું લાભ થાય છે સિદ્ધયોગ અને પ્રાણિક હિલિંગ થી?

◆પાચનતંત્ર, પ્રજનન તંત્ર, અંતઃસ્ત્રાવી તંત્ર શુદ્ધ થાય છે.
◆માનસિક ચિંતા, ઉચાટ, ઉદ્વેગ, ભય દૂર થાય છે.
◆ઇચ્છિત સંતાન પ્રાપ્તિની સંભાવનાઓ વધી જાય છે.
◆સ્ત્રી અથવા પુરુષ ની પ્રજોત્પતિ ને લગતી (નિઃસંતાનતા, શુક્રાણુઓની કમી વગેરે) સમસ્યાઓનું નિવારણ થાય છે.
◆ગર્ભાવસ્થા દરમિયાન બીમારી, નબળાઈ વગેરે નહિવત રહે છે માટે વિટામિન, દવાઓ, ઇન્જેક્શન વગેરે ની જરૂરિયાત ખુબજ ઓછી  અથવા શૂન્ય થઈ જાય છે. 
◆સિઝેરિયન ની સંભાવનાઓ ખુબજ ઘટી જાય છે.
◆માતા અને ગર્ભસ્થ શિશુ વચ્ચે સંવાદ અને લાગણી સ્થાપિત થાય છે.
◆માતા અને બાળક બંને ને ગુરુ ચેતના અને વિશ્વ ચેતના નું સંરક્ષણ પ્રાપ્ત થાય છે.
◆માતા પોતે જ પોતાના ગર્ભસ્થ શિશુને હિલિંગ એનર્જી/ #cosmic_energy વડે સુસ્વાસ્થ્ય પ્રદાન કરી શકે છે.
◆ગર્ભાવસ્થા દરમિયાન જ #બાળક_નો_માનસિક_અને_બૌદ્ધિક_વિકાસ થાય છે.
◆સ્વસ્થ, ઊર્જાવાન, તેજસ્વી અને કુશાગ્ર બુદ્ધિ ધરાવતા ભાગ્યશાળી સંતાન નો જન્મ થાય છે.

■ઉપરોક્ત લાભ મેળવવા માટે શું કરવું? 

◆#સ્વામી_મિલન_ગુરુજી ના સાનિધ્યમાં ચાલતી પ્રાણિક હિલિંગ ની વિકેન્ડ શિબિર માં રજીસ્ટ્રેશન કરાવી શકાય છે. 
◆આ શિબિર અંતર્ગત શનિવારે ત્રણ ત્રણ કલાક ના બે સેશન અને રવિવારે ત્રણ કલાક નું એક સેશન રાખવામાં આવે છે. 
◆પતિ-પત્ની સજોડે અથવા કોઈ એક આ શિબિર એટેન્ડ કરી શકે છે.
◆ગર્ભાવસ્થા પહેલાં, ગર્ભાવસ્થા દરમિયાન (છેક છેલ્લા મહિના સુધી) અને બાળક ના જન્મ પછી આ શિબિરમાં ભાગ લઈ શકાય છે.
◆શનિ-રવિ ની આ વિકેન્ડ શિબિર માં એડવાન્સ રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.
◆વધુ માહિતી મેળવવા માટે 9574704000/ 8000032032 પર ફોન કરી શકાય છે.
◆આ પ્રકારના કાર્યક્રમ ના અનુભવી ઓર્ગેનાઇઝર પોતાના શહેરમાં આ દિવ્ય શિબિર નું આયોજન કરી શકે છે. આ પુણ્યકાર્ય છે અને વર્તમાન સમયમાં ખુબજ જરૂરી છે.

#આનંદમ યોગ સાયન્સ ફાઉન્ડેશન
જૂનાગઢ
facebook: swami milan.  ◆શરીર સંતુલન, સહજ ધ્યાન ના વિડિઓ માટે જુઓ youtube: swami milan. 
swami-milan.blogspot.in 

Comments

Popular posts from this blog

#Energy_Healing_Therapy

#Mantra_yog

#प्राणिक_हिलिंग_दीक्षा