#Mantra_yog
#મંત્રયોગ
થોડા દિવસો પહેલાં એક બહેન મળવા આવ્યા.
કહે કે: "ભક્તિ બહુ કરું છું પણ ફળતી નથી, પ્રાર્થનાનો સ્વીકાર નથી થતો, દુઃખ દૂર નથી થતા, મનોકામના પૂર્ણ નથી થતી..."
મેં પૂછ્યું: "ક્યા સાધનનો ઉપયોગ કરો છો? કોને ભજો છો?"
કહે કે: "#શિવ_અને_શક્તિ ની ઉપાસના કરું છું, સાધન મંત્ર છે."
પૂછ્યું: "માતાજીનો કયો મંત્ર ભજો છો?"
તેઓ અશુદ્ધ ઉચ્ચાર સાથે #नवार्ण_मंत्र બોલ્યા...
મેં તેમને અટકાવી દીધા અને કહ્યું: "તમે અફસોસ ન કરતા કે તમારી ભક્તિ ફળતી નથી. તમે ભક્તિ કરી જ નથી તો ફળે કઈ રીતે! नवार्ण मंत्र નું આ રીતે ઉચ્ચારણ કરાય જ નહીં. આ મહાન મંત્ર નું અશુદ્ધ ઉચ્ચારણ કરો તો નુકશાન પણ થાય... અર્થ નો અનર્થ થાય તો માતાજી કોપે. માટે આ મંત્ર આ રીતે ન બોલાય. શક્તિનો મંત્ર #ગુરુ પાસેથી ગ્રહણ કરો તો જ ફળ આપે. અન્યથા નહીં."
ઈશ્વરના સ્વરૂપ વિશે થોડું જ્ઞાન આપ્યા પછી મેં તેમને #શિવ_પંચાક્ષર સાધના આપી. અમુક દિવસો પછી પાછા આવવાનું કહ્યું.
એ બહેન કહ્યા મુજબ પાછા આવ્યા. તેમના ચહેરા પર સાધનાનું તેજ હતું. મેં તેમને સાધનાનું બીજું લેવલ આપ્યું.
આ બહેન જેવી દશા ઘણી જગ્યાએ જોવા મળે છે. મોટેભાગે લોકો #પ્રાણ શુદ્ધ કર્યા વગર ભગવાનને ભજે છે. જ્યાં સુધી તમે પ્રાણ શુદ્ધ નહીં કરો ત્યાં સુધી તમારી #પ્રાર્થના, તમારી #ભક્તિ, તમારી #સેવા, તમારી #પૂજા, તમારી #સાધના, તમારું #તપ ઈશ્વર સુધી નહીં પહોંચે અને ફળ નહીં મળે. (ક્યાંક #સાયકોલોજી_મુજબ_વ્રત_ઉપવાસ થઈ જાય અને મનોકામના પુરી થઈ જાય એ વાત અલગ છે. વ્રત ઉપવાસના વિજ્ઞાન વિશે ફરી ક્યારેક લખીશ.)
જન સમસ્તને સાચી સાધના પદ્ધતિ મળે, તેમની પ્રાર્થનાનો સ્વીકાર થાય, તેમના રોગ દુઃખ દૂર થાય, તેઓ સુખ સમૃદ્ધિ ભોગવે તે હેતુથી
આ રવિવારે સવારે 8 થી 10:30 તા. 4/2/2018 ના રોજ #પ્રાણિક_હિલિંગ સાથે #મંત્ર_સાધનાનું નીચે દર્શાવેલ એડ્રેસ (જૂનાગઢ સેન્ટર) પર આયોજન કરવામાં આવ્યું છે.
(ડોનેશન માત્ર 100/- રાખવામાં આવ્યું છે. યથાશક્તિ વધુ ન્યોછાવર કરીને ડિસ્ટન્સ હિલિંગ સાથે #ક્રિસ્ટલ અને #રુદ્રાક્ષની અભિમંત્રિત પવિત્ર વસ્તુ ભેંટ મેળવી શકો છો.)
આ મંત્ર સાધનામાં ધ્યાન, યોગ, પ્રાણક્રિયા, મણિપુર ચક્રનું શુદ્ધિકરણ, પ્રાણનું શુદ્ધિકરણ કર્યા બાદ દુર્લભ, રહસ્યમય અને તુરંત ફળદાયી જાગ્રત મંત્રો ની સાધના કરવામાં આવશે.
●લાભ●
◆#કોસ્મિક_હિલિંગ પ્રાપ્ત થાય છે.
◆શારીરિક અને માનસિક રોગ દુઃખ દૂર થાય છે.
(સાધ્ય અસાધ્ય કોઈપણ રોગ દૂર થાય છે.)
◆#ચક્રોનું અને સૂક્ષ્મ શરીરનું શુદ્ધિકરણ થાય છે.
◆#ગ્રહદોષ દૂર થાય છે.
◆કુંડલીના #શાપિત_દોષ દૂર થાય છે.
◆પર્સનટેજ, ડિગ્રી, કેરિયર, બિઝનેસ વગેરેમાં સફળતા મળે છે.
◆ગૃહ કંકાસ, કલેશ, વૈમનસ્ય દૂર થાય છે.
◆આ મંત્ર સાધનાનું વિધિ પૂર્વક અનુષ્ઠાન કરવાથી સર્વ મનોકામના પૂર્ણ થાય છે.
◆ખેતરમાં કે ગૌશાળામાં બેસીને આ સાધના કરવાથી કરવાથી ખેતીની ઉપજ અને દૂધ ઉત્પાદન વધે છે.
#સજીવખેતી કરતા #ગૌસેવા સાથે જોડાયેલા ભાગ્યશાળી ખેડૂતો માટે ખૂબ ઉપયોગી છે આ મંત્ર સાધના.
મંગલ હી મંગલ હો...
-સ્વામી મિલન
આનંદમ યોગ સાયન્સ ફાઉન્ડેશન
'શુભમ્', 50. વર્ધમાન નગર-૨, ગોકુલધામ સોસાયટી, સિદ્ધનાથ મહાદેવ મંદિર પાછળ,
ઝાંઝરડા રોડ, જૂનાગઢ
7874392999, 9426451859, 9574704000
facebook: swami milan. youtube: swami milan. swami-milan.blogspot.in
On Namah Shivay, Swamiji navarna mantra nu shuddh ucharan janva ichhu chu. Koi Om aim hrim klim chamundaye viche kahe che to koi aing lagade che. Manav Kalyan arthe ama sachu gyan pragat karva vinti. Abhar
ReplyDeleteમહાદેવ હર
ReplyDelete